ETV Bharat / bharat

ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં રેકોર્ડ તોડશે - undefined

GUJARAT BREAKING NEWS 11 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Nov 11, 2022, 6:36 AM IST

Updated : Nov 11, 2022, 10:01 PM IST

21:56 November 11

ગિરિરાજસિંહના કેજરીવાલ પર પ્રહાર

સુરત: સુરતમમાં ગિરિરાજસિંહએ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં રેકોર્ડ તોડશે. કેજરીવાલનું ખાતું ખુલી જાય તો મોટી વાત હશે. કેજરીવાલની સામે આજે ગિરગિટ પણ શરમાઈ રહ્યું છે. કેજરીવાલ પહેલા કહેતા હતા કે, અયોધ્યા નહીં જાય, પરંતુ અત્યારે ગુજરાતમાં લોકો ને અયોધ્યા લઈ જવાની વાત કરે છે. જે લોકો ચૂંટણીમાં મસ્જિદ છોડીને મંદિરોમાં જતા ન હતા, આજે એ લોકો મંદિરોમાં જઈ રહ્યા છે. લોકો કાલ સુધી કાલ્પનિક વાતો કરનારા આજે ધાર્મિક વાતો કરી રહ્યા છે. આજે રામની પૂજા કરી રહ્યા છે, એ જ કેજરીવાલ છે અને કોંગ્રેસ છે

20:12 November 11

જો કોંગ્રેસ ઉમેદવાર બદલે તો હું રાજીનામુ પરત ખેંચી લઈશ: જગતસિંહ વસાવા

જૂનાગઢ: માંગરોળ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવતા જ વિરોધનો સૂર જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાએ રાજીનામુ આપી દીધું છે. આજરોજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જગતસિંહ વસાવાએ કહ્યું કે, થોડા દિવસ અગાઉ પાર્ટીએ કમિટમેન્ટ કર્યું હતું ટિકિટ આપવાનું, પૈસા ખાઈને કોંગ્રેસે અનિલ ચૌધરીને ટિકિટ આપી છે. હું ભાજપમાં નહિ જોડાવ, જો કોંગ્રેસ ઉમેદવાર બદલે તો હું રાજીનામુ પરત ખેંચી લઈશ.

19:45 November 11

કઈ બેઠક પર કોને મળી ટિકિટ

અમદાવાદ: કોંગ્રેસે સાત ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર છે. કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જેમાં રાપરથી બચુભાઈ અરેથીયા, વઢવાણ તરુણ ગઢવી,રાજકોટ ઇસ્ટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધારીથી ડો કીર્તિ બોરી સાગર, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દીપક બરોથ, ગણદેવીથી અશોક પટેલને ટિકિટ મળી છે.

18:55 November 11

હેરોઈન સાથે અફઘાનિસ્તાનીને અમદાવાદ લાવી તપાસ હાથ ઘરાઈ

અમદાવાદ: ગુજરાત ATSએ દિલ્હીથી 8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATS બાતમીને આધારે આ કાર્યવાહી છે. જેમા ગત મહિને ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કર્યુ હતું, જેમાં 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

18:44 November 11

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસમાં 60 ઉમેદવારી ફોર્મ

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ 35 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા હતા. હિંમતનગરમાંથી કોંગ્રેસમાં 8, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના 3, ઈડર કોંગ્રેસમાંથી 2,ખેડબ્રહ્મા આમ આદમી તેમજ ભારતીય જન પરિષદ માંથી 3, ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે 4 અપક્ષના ફોર્મ લેવાયા. પ્રાંતિજમાંથી અપક્ષના ચાર આમ આદમી પાર્ટીનું એક ફોર્મ લેવાયું. પ્રાંતિજમાં રાઇટ ટુ રિકોલ પક્ષ માટે પણ 1 ફોર્મ લેવામાં આવ્યું. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં બે દિવસમાં 60 ઉમેદવારી ફોર્મ લેવાયા.

18:44 November 11

18:35 November 11

ભાજપે 35થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા

અમદાવાદ: ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ. 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંગ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફંડવિસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે 35થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.

18:24 November 11

રાષ્ટ્રપતિએ આદિવાસી છાત્રાલયની લીઘી મુલાકાત

હૈદરાબાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ભાવુક બની ગયા હતા કારણ કે, ઓડિશા પ્રવાસના બીજા દિવસે, મુર્મુએ તેની અલ્મા માટર અને કુંતલા કુમારી સબત આદિવાસી છાત્રાલયની મુલાકાત લીધી જ્યાં તે તેમના શાળાના દિવસોમાં રહેતા હતા. તે 1970ના દાયકામાં ઓડિશાની સફરમાં યુનિટ-2 ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેના વિદ્યાર્થીકાળ દરમિયાન જે બેડ પર સૂતા હતા તે જ પથારી પર ફરી બેઠા હતા. આ ઉપરાંત તે 13 સહપાઠીઓને પણ મળ્યા અને તેમના સહપાઠીઓ, તેમના શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે હોવા બદલ તેમની ખુશી પણ વ્યક્ત કરી હતી.

18:02 November 11

વલમજી હુંબલ બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ

કચ્છ: કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે વલમજી હુંબલની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચનાથી 8 જિલ્લા મહાનગરમાં નવા કાર્યકારી પ્રમુખોની નીમણૂક કરવામાં આવી. વલમજી હુંબલ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન છે. આ ઉપરાંત તે અંજાર એપીએમસીના ચેરમેન અને KDCC બેંકના ડાયરેક્ટ પણ છે.

17:54 November 11

આમ આદમી પાર્ટીએ કેસરીસિંહ ચૌહાણને આપી ટિકિટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુરુવારે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત વિવાદોમાં રહેલા ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને આ વર્ષે ટિકિટ આપી નથી. ભાજપે ટિકિટ ન આપતા મોડી રાત્રે કેસરીસિંહ ચૌહાણ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં આમ આદમી પાર્ટીએ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દીધી છે. માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ પાર્ટીએ તેઓની ટિકિટ કાપી કેસરીસિંહને ઉમેદવાર બનાવ્યા છે.

17:38 November 11

રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે ભાજપમાં

અમદાવાદ: આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

17:31 November 11

સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવાની માંગ

અમદાવાદ: કૉંગ્રેસ કાર્યાલય ખાતે કૉંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો. ઠક્કરબાપાનગર સ્થાનિક લોકો બેનર લઈને કાર્યાલય ઓફિસ પહોંચ્યા હતા. આ વિરોઘનો હેતુ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવાની માંગનો હતો.

16:52 November 11

અમરેલી જિલ્લામાં AAPના કાર્યકરોમાં નારાજગી

અમરેલી: અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા સહ સંગઠન મંત્રી રમણિક બાળધાએ રાજીનામુ આપ્યું છે. આમ આદમી પાર્ટીથી નારાજગી વ્યક્ત કરીને રાજીનામુ આપ્યું છે. આમ આદમી પાર્ટી પર ટિકીટ માટે કરોડોના ભ્રષ્ટાચારના કર્યાના શાબ્દિક આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે. વિધાનસભા 94માં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી છે કહી તેમ કહીને તેમણે રાજીનામુ આપ્યું છે.

16:37 November 11

ગઢડા સીટ પર જગદીશ ચાવડાની પસંદગી

બોટાદ: બોટાદમાં 106 સીટ માટે કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી છે. ગઢડા સીટ પર જગદીશ ચાવડાની પસંદગી કરવામાં આવી, તેમણે પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આભાર પણ માન્યો હતો.

16:18 November 11

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ પહોંચ્યા

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ પહોંચ્યા, ત્યારે તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તમિલનાડુના રાજ્યપાલ થિરુ આર.એન. રવિ, તમિલનાડુના સીએમ અને અન્ય મહાનુભાવોએ ડિંડીગુલ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું.

16:07 November 11

જીમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક

હૈદરાબાદ: પ્રખ્યાત ટીવી એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન થયું છે. તેઓ માત્ર 46 વર્ષના હતા. માહિતી અનુસાર, જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. સિદ્ધાંતના નિધન પર ચાહકો અને સાથી કલાકારો શોક વ્યક્ત કરી રહ્યા છે.

15:51 November 11

ત્રીજી વખત વિશ્વાસ મૂકી સંગીતા પાટીલને આપી ટિકિટ

સુરત: સુરત લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલ ઉમેદવારી પત્ર ભર્યું. સંગીતા પાટીલ માથે સાફો અને ગાળામાં હાર પેહરી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય છે, સંગીતા પાટીલ. પાર્ટીએ ત્રીજી વખત વિશ્વાસ મૂકી સંગીતા પાટીલને ટિકિટ આપી છે . શહેર ભાજપ પ્રમુખ પણ ત્યાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા.

15:00 November 11

ભાજપના આગેવાન અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે

પંચમહાલ: પંચમહાલ શહેર વિસ્તારના ભાજપના આગેવાન અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહેલા આગેવાન ખાતુભાઈ પગી પણ કોંગ્રેસમાં જોડાશે. ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક દરમિયાન આ લોકો ટિકિટ માગવા કમલમ પહોંચ્યા હતા. જેઠાભાઈ ભરવાડની જગ્યાએ ખાતુભાઈ પગીને ટિકિટ આપવા માગણી કરી હતી.

14:51 November 11

એક સાથે 1000 રાજીનામાં

ભાવનગર: મહુવામાં ભાજપમાં વિવાદ વકર્યો છે. 1000 રાજીનામાં બાદ ભાજપ જિલ્લા પ્રમુખ મહુવા દોડી આવ્યા છે. આર સી મકવાણાની ટીકીટ અંગે નિર્ણય હજુ સુઘી થયો ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આર.સી. મકવાણાના નજીક ગણાતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખએ એલાન કર્યું છે કે, પૂર્વ પ્રમુખ અને શરૂ સભ્ય અપક્ષથી ચૂંટણી લડશે. દુલાભાઈ ઓઘડભાઈ ભાલીયા ચૂંટણી લડી ભાજપને દેખાડશે લોક ચાહના તેવી ચીમકી આપી છે.

13:27 November 11

સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યાના તમામ દોષીઓને મુક્ત કરવા આપ્યો આદેશ

13:11 November 11

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન

ગુજરાતની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચે બેઠક થઈ હતી. આગામી ચૂંટણીમાં NCP 3 બેઠકો પર લડશે

13:04 November 11

પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે છ ભારતીય માછીમારોને બંધક બનાવ્યા

પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્ટે અનઅધિકૃત માછીમારી કરતાં ભારતીય માછીમારોને દરિયાઈ જળસીમા પરથી બંધક બનાવ્યા છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય માછીમારોની કૃપા નામની બોટ અનઅધિકૃત માછીમારી કરી રહી હતી. જેના કારણે છ માછીમાર અને બોટને પાકિસ્તાન મરીન એજન્સીએ ઝડપ્યા છે.

12:46 November 11

વિનુ મોરડિયાએ શાહી ઠાઠ સાથે નોંધાવી ઉમેદવારી

સુરતના કતારગામના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા અનોખી રીતે ફોર્મ ભરવા નીકળ્યા હતા. ઘોડા પર સવાર થઈને વિનુ મોરડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

12:01 November 11

NCP કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર

NCP અને કોંગ્રેસ વચ્ચે આજે ફાઈનલ બેઠક થશે. બેઠકમાં કેટલી વિધાનસભા પર ગઠબંધન થશે તે અંગે નિર્ણય લેવાશે.

NCPમાંથી કાંધલ જાડેજા ઉમેદવારી નોંધાવશે.

11:55 November 11

આજે જાહેર થઈ શકે છે ભાજપના બાકી રહેલા 22 ઉમેદવારોના નામ

ભાજપે ગઈ કાલે 160 વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 22 વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર થઈ ન હતી. પ્રથમ તબક્કાની 6 બેઠકો અને બીજા તબક્કાની 16 વિધાનસભા બેઠકો પર આજે નામ જાહેર થઈ શકે છે.

11:48 November 11

ભારતીય શેરબજાર અંતિમ દિવસે ઉછાળા સાથે ખુલ્યું

  • સેન્સેક્સ 700 અંકના વધારા સાથે 61,314 પોઈન્ટ પર ખુલ્યો
  • નિફ્ટીમાં 244 અંકના વધારા સાથે 18,272 પોઈન્ટની નજીક

11:21 November 11

ગણદેવીમાં કોંગ્રેસ બદલ્યાં ઉમેદવાર

  • નવસારીના ગણદેવીમાં કોંગ્રેસ બદલ્યાં ઉમેદવાર
  • વિવાદ થતાં કોંગ્રેસે ગણદેવીમાં ઉમેદવાર બદલ્યાં
  • પહેલી યાદીમાં શંકર પટેલનું નામ જાહેર કર્યું હતું
  • વિરોધ બાદ હવે અશોક પટેલ કોંગ્રેસમાંથી ફોર્મ ભરશે

11:08 November 11

અમિત શાહ આવશે ગુજરાત

  • કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • ભાજપ ઉમેદવારોની નામાંકન પ્રક્રિયામાં રહેશે હાજર
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નામાંકન પ્રક્રિયામાં આપશે હાજરી

11:01 November 11

ટિકિટને લઈને નારાજગી મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

રાજ્ય સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની રાવપુરા બેઠક પરથી ટિકિટ કપાઈ છે. ટિકિટ ન મળતાં કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. જે મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે કે માત્ર નામ બદલાયું છે નિશાન એક જ છે. બધા સાથે મળી જંગી બહુમતીથી જીતીશું.

10:42 November 11

ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે છે ચૂંટણી

ઈસુદાન ગઢવી દ્વારકા વિધાનસભાથી ચૂંટણી લડી શકે છે. ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે.

10:37 November 11

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ પૂર્વથી લડી શકે છે ચૂંટણી

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ પૂર્વથી ચૂંટણી લડી શકે છે. ઈન્દ્રનીલે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસનાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ અગાઉ પણ રાજકોટ પૂર્વ બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે.

10:32 November 11

ભગવંત માન કાલથી 4 દિવસીય ગુજરાતની મુલાકાતે

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. 12 થી 15 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે.

  1. 12 નવેમ્બર - તળાજા, મહુવા રોડ શોમાં ભાગ લેશે.
  2. 13 નવેમ્બર - સોમનાથ મહાદેવના દર્શન કરી રાજુલા, ઉના , કોડીનાર રોડ શોમાં ભાગ લેશે.
  3. 14 નવેમ્બર - સોમનાથ, તાલાલા, વિસાવદર, માણાવદર રોડ શોમાં ભાગ લેશે.
  4. 15 નવેમ્બર - પોરબંદર રોડ શોમાં ભાગ લેશે.

10:24 November 11

ગુજરાતમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, 30થી પણ વધુ સ્થળોએ દરોડા

  • કચ્છમાં ઈન્કમટેક્સનું મેગા ઓપરેશન
  • ભુજ, રાજકોટ અને ગાંધીધામમાં ITના દરોડા
  • ફાયનાન્સ બ્રોકર અને રિયાલીટી ગ્રુપ પર દરોડા
  • 30થી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા
  • આઈટીની 200 સભ્યોની ટીમ દ્વારા કામગીરી

10:20 November 11

વલસાડમાં ભૂકંપનો આંચકો

વલસાડમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 9.38 વાગ્યે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

10:17 November 11

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ જોખમી સ્તરે

  • રાજધાની દિલ્હીની હવા ફરી થઈ ઝેરીલી
  • દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર
  • લોકોને સ્વાસ્થ્યસંબંધી બીમારીનો ખતરો

10:04 November 11

ભાજપના તાલુકા પંચાયતના સભ્ય પપ્પુ ઠાકોરનું રાજીનામું

  • સુરેન્દ્રનગરમાં ભાજપના પપ્પુ ઠાકોરે આપ્યું રાજીનામું
  • પપ્પુ ઠાકોર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
  • તાલુકા પંચાયતના સભ્ય છે પપ્પુ ઠાકોર
  • ધ્રાંગધ્રા બેઠક પરથી કરી હતી દાવેદારી

09:54 November 11

PM મોદી દક્ષિણ ભારતની મુલાકાતે

  • PM મોદી દક્ષિણ ભારતની મુલાકાતે
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી

09:44 November 11

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો.

09:34 November 11

શંકરસિંહ વાઘેલા ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસમાં 12 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જે અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક પણ થઈ છે.

09:25 November 11

વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી લડશે ચૂંટણી

  • વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી લડશે ચૂંટણી
  • AAPના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે
  • અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ કરી જાહેરાત

09:13 November 11

ચૂંટણીને લઈ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફેરફાર

  • 22 નવે.થી શરૂ થતી પરીક્ષા 13 ડિસે.થી લેવાશે
  • 8 ડિસે.થી શરૂ થતી પરીક્ષા 27 ડિસે.થી લેવાશે
  • સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ હોવાથી લેવાયો નિર્ણય

09:05 November 11

ગોપાલ ઈટાલિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ

ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ગોપાલ ઈટાલિયા કતારગામ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વાર ચૂંટણી લડશે.

08:49 November 11

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરના KSR રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપશે.

08:46 November 11

ગોપાલ ઈટાલિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ

ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ગોપાલ ઈટાલિયા પહેલી વાર વિધાનસભાની ચૂંટણીમાં કતારગામથી ચૂંટણી લડશે.

08:35 November 11

ગુજરાત: ભુજ, રાજકોટ અને ગાંધીધામમાં IT ના દરોડા

  • આઈટીની 200 ટીમ રેડમાં જોડાઈ

08:22 November 11

કોંગ્રેસને વફાદાર રહેલા 21 ધારાસભ્યને ટિકિટનો શિરપાવ, 4 મુસ્લિમ સહિત 12 પાટીદારને ફાળવાઇ ટિકિટ

કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે ખાસ તો કોંગ્રેસે ભાજપની જેમ જ કોઈ જોખમ ન લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પોતાના ધારાસભ્યોને જ જવાબદારી સોંપી છે કે તેઓ પોતાની સત્તા સાચવી રાખે. કોંગ્રેસની બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર થઈ ગયા છે. આ યાદી જાહેર થતા જ લલિત વસોયા સાથએ જોડાયેલી અટકળોનો અંત આવ્યો છે. લલિત વસોયા અવાર નવાર ભાજપના મિત્રો અને નેતાઓ સાથે જોવા મળતા હતા ત્યારે એવી ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી કે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ગમે ત્યારે ભાજપ સાથે જોડાઈ શકે છે જોકે તેમણે કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો છે.

08:20 November 11

ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ફોર્મ ભરશે

વાપી : પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે. પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના જયશ્રી પટેલ, આમ આદમી પાર્ટીના કેતન પટેલ ફોર્મ ભરશે. ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ ના ઉમેદવારો ફોર્મ ભરશે. ઉમરગામ બેઠક પર ભાજપના સીટીંગ MLA રમણલાલ પાટકર, કોંગ્રેસના નરેશ વળવી અને આપના અશોક ધોડી ફોર્મ ભરશે.

08:07 November 11

ધારાસભ્ય નિરંજન પટેલ જોડાશે ભાજપમાં

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ શકે છે. ગઈ કાલે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

08:05 November 11

ભાજપના 22 ઉમેદવારોની યાદી આજે થશે જાહેર

આજે ભાજપ બાકી રહેલ 22 વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ગઈ કાલે ભાજપે 160 વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 75 ઉમેદવારોને રિપિટ અને 85 ઉમેદવારોની ટિકિટ કપાઈ હતી.

07:25 November 11

AAPને ઝટકો, સંગઠન મંત્રી રાજભા ઝાલાનું રાજીનામું

ચૂંટણી વખતે જ રાજકોટમાં આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજભા ઝાલાએ રાજીનામું આપી દીધું છે. રાજભા ઝાલા પ્રદેશ નેતાગીરીની સતત અવગણનાથી ભારે નારાજ હતા. તેમણે સોશિયલ મીડિયા પર AAPના નેતાઓનો આભાર માન્યો હતો. આપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી ભાજપમાં જોડાઈ શકે છે.

07:18 November 11

કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં જાતિગત સમીકરણો

12 પાટીદાર, 7 આદિવાસી

6 કોળી, 4 મુસ્લિમ

3 કોળી પટેલ, 3 દલિત

3 ક્ષત્રિય, 3 આહીર

2 બ્રાહ્મણ, 1 જૈન

1 OBC, 1 મરાઠી

07:13 November 11

ભાજપમાં 2 ટર્મથી માતરમાં ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહની આપમાં એન્ટ્રી

માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કેસરીસિંહ ભાજપમાં 2 ટર્મથી માતરમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. કેસરીસિંહ સોલંકીએ આજે AAPનો ખેસ ધારણ કર્યો છે. આપ નેતા ગોપાલ ઈટાલિયાની હાજરીમાં કેસરીસિંહ AAPમાં જોડાયા છે.

07:02 November 11

જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટ વારાણસીમાં મસ્જિદ સંકુલમાં મળેલા શિવલિંગના સંરક્ષણની અરજી પર આજે ત્રણ કલાકે સુનાવણી હાથ ધરશે. શિવલિંગને સુરક્ષિત રાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ 12 નવેમ્બરના રોજ પૂરો થાય છે. વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં દેવી દેવતાઓની પૂજા કરવાની માંગને લઈને પાંચ મહિલાઓ દ્વારા કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કર્યો હતો. તે બાદ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

06:55 November 11

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ સામે આવતાં ભાજપ કાર્યકરોમાં રોષ

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ મળવાની અટકળો વહેતી થઈ હતી. અલ્પેશ ઠાકોરનું નામ સામે આવતાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બેઠક પર 66 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

06:41 November 11

કોંગ્રેસના 46 મુરતિયાનું લિસ્ટ જાહેર, જાણો કોને મળી ટિકિટ...

વલસાડથી કમલકુમાર પટેલને ટિકિટ

વાંસદાથી અનંતકુમાર પટેલને ટિકિટ

નિઝરથી સુનિલભાઈ ગામિતને ટિકિટ

વ્યારાથી પુણાભાઈ ગામિતને ટિકિટ

ચોર્યાસીથી કાંતિલાલભાઈ પટેલને ટિકિટ

મજૂરાથી બળવંત જૈનને ટિકિટ

ઉધનાથી ધનસુખ રાજપૂતને ટિકિટ

લિંબાયતથી ગોપાલભાઈ પાટીલને ટિકિટ

કરંજથી ભારતી પટેલને ટિકિટ

સુરત ઉત્તરથી અશોકભાઈ પટેલને ટિકિટ

સુરત પૂર્વથી અસલમ સાયકલવાલાને ટિકિટ

માંડવીથી આનંદભાઈ ચૌધરીને ટિકિટ

માંગરોળથી અનિલભાઈ ચૌધરીને ટિકિટ

અંકલેશ્વરથી વિજયસિંહ પટેલને ટિકિટ

ઝગડિયાથી ફતેહસિંહ વસાવાને ટિકિટ

વાગરાથી સુલેમાનભાઈ પટેલને ટિકિટ

ડેડિયાપાડાથી જેરમાબેન વસાવાને ટિકિટ

ગઢડાથી જગદીશભાઈ ચાવડાને ટિકિટ

ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલને ટિકિટ

પાલિતાણાથી પ્રવિણભાઈ રાઠોડને ટિકિટ

તળાજાથી કનુભાઈ બારૈયાને ટિકિટ

સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત

રાજુલાથી અંબરિશ ડેર

અમરેલીથી પરેશ ધાનાણી, લાઠીથી વિરજી ઠુમ્મર

ઉનાથી પૂંજાભાઈ વંશને ફરીથી ટિકિટ મળી

સોમનાથ બેઠકથી વિમલ ચુડાસમા રીપિટ

જૂનાગઢના માંગરોળથી બાબુ વાજા રીપિટ

કેશોદથી હિરાભાઈ જોટવાને ટિકિટ

વિસાવદર બેઠક પરથી કરસનભાઈ વાડોદરિયા

જૂનાગઢથી ભીખાભાઈ જોશીને ફરી ટિકિટ

ખંભાળિયાથી વિક્રમ માડમ રીપિટ

જામજોધપુરથી ચિરાગ કાલરિયા રીપિટ

જામનગર દક્ષિણથી મનોજ કથીરિયાને ટિકિટ

કાલાવડથી પ્રવીણ મૂછડિયા રીપિટ

ધોરાજીથી લલિત વસોયાને ફરીથી ટિકિટ અપાઈ

જેતપુર બેઠક પરથી દીપક વેકરિયાને ટિકિટ

ગોંડલ બેઠક પરથી યતીશ દેસાઈને મેદાને ઉતાર્યા

વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદાને ફરી ટિકિટ

ટંકારાથી લલિત કગથરાને ફરી ટિકિટ

ચોટીલાથી ઋત્વિક મકવાણાને ફરી ટિકિટ અપાઈ

લીંબડીથી કલ્પનાબેન મકવાણાને ટિકિટ

દસાડાથી નૌશાદ સોલંકીને ફરી ટિકિટ મળી

ભુજથી અર્જૂન ભુડિયાને કોંગ્રેસે ટિકિટ આપી

કચ્છના માંડવીથી રાજેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ

કોંગ્રેસે અબડાસાથી મામદ જતને ટિકિટ આપી

06:18 November 11

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં કોંગ્રેસ વધુ 46 ઉમેદવારોને ટિકિટ આપી છે. અત્યાર સુધી કોંગ્રેસના 89 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. બીજી યાદીમાં 21 વર્તમાન ધારાસભ્યો છે. 4 બેઠક પરથી કોંગ્રેસે મુસ્લિમ ચહેરાને મેદાને ઉતાર્યા છે. 46માંથી 3 મહિલાઓને કોંગ્રેસે ટિકિટ આપી છે.

Last Updated : Nov 11, 2022, 10:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.