પેરિનાડે દેશના બાકીના ગામોને પ્લાસ્ટિક સામે લડતની એક દ્રષ્ટિ આપી છે. હરિતા કર્મ સેના નામનું જૂથ વોર્ડના દરેક ઘરમાંથી કચરો ભેગો કરે છે, બાદમાં આ કચરા પર જરૂરી પ્રોસેસ કરી તેને ક્લિન કેરલા કંપનીમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમાંથી રોડના તાર બનાવાય છે.
કેરળના પેરિનાડમાં 40 મહિલાઓની પ્લાસ્ટિક વિરોધ ઝુંબેશ, વાંચો આ અહેવાલ... - SINGLE USE PLASTIC
કેરળઃ કોલ્લમ જિલ્લાના પેરિનાડ ગામની ચાલીસ મહિલાઓએ તેમના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે કચરો વ્યવસ્થાપન કાયદા અને પર્યાવરણીય સંરક્ષણના પગલાંના યોગ્ય અમલ માટે આ ગામની પસંદગી કરી છે.

પેરિનાડે દેશના બાકીના ગામોને પ્લાસ્ટિક સામે લડતની એક દ્રષ્ટિ આપી છે. હરિતા કર્મ સેના નામનું જૂથ વોર્ડના દરેક ઘરમાંથી કચરો ભેગો કરે છે, બાદમાં આ કચરા પર જરૂરી પ્રોસેસ કરી તેને ક્લિન કેરલા કંપનીમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમાંથી રોડના તાર બનાવાય છે.
કેરળના કોલ્લમ જિલ્લાના પેરિનાડ ગામની ચાલીસ મહિલાઓએ તેમના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે કચરો વ્યવસ્થાપન કાયદા અને પર્યાવરણીય સંરક્ષણના પગલાંના યોગ્ય અમલ માટે આ ગામની પસંદગી કરી છે. પેરિનાડે દેશના બાકીના ગામોને પ્લાસ્ટિક સામે લડતની એક દ્રષ્ટિ આપી છે. હરિતા કર્મ સેના નામનું જૂથ વોર્ડના દરેક ઘરમાંથી કચરો ભેગો કરે છે, બાદમાં આ કચરા પર જરૂરી પ્રોસેસ કરી તેને ક્લિન કેરલા કંપનીમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમાંથી રોડના તાર બનાવાય છે.
હરીથા કર્મના પ્રોસેસિંગ યુનિટના વડા તરીકે ત્રણ મહિલાઓ છે. વિજયલક્ષ્મી, અંબિલી અને શર્લી. જેઓ અહીં નિષ્ઠાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. કેરળમાં હરિતા કર્મની આ પહેલને લોકોએ ભારોભાર વખાણી છે.
હરિતા કર્મની વધતી માગ અને આ નવીન વિચારની કાર્યક્ષમતા સાથે હવે તે પેરિનાડમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપવાની યોજના બનાવી રહી છે.
Conclusion: