ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
author img

By

Published : Sep 13, 2020, 9:07 AM IST

સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે વિદેશ પહોંચ્યા, સંસદના ચોમાસું સત્રમાં સામેલ નહીં થાય

દિલ્હી રમખાણ કેસ : ચાર્જશીટમાં યેચુરૂ, યોગેન્દ્ર યાદવ, અપૂર્વાનંદ જેવા મોટા નામ સામેલ

દેશની આન-બાન-શાન સમા INS વિરાટ જહાજની અંતિમ સફર, 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો


સુરતમાંથી દેહ વેપાર રેકેટ ઝડપાયું, બાંગ્લાદેશની કિશોરીને બચાવવામાં આવી

ખેડામાં તમાકુ ચોરી કરનારી ગેંગના 11 આરોપીને પોલીસે ઝડપ્યા

વલસાડ શહેરના પારસીવાડમાં આવેલું જર્જરિત મકાન ધરાશાયી

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા સંચાલકો પર વધુ એક સંકટ, બહારથી આવતો ઘાંસચારો થયો બંધ



કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ AIIMSમાં દાખલ

કોરોના પોઝિટિવ હોવા છતાં સી. આર. પાટીલે કરી નવજાત બાળકની મદદ, વીડિયો વાયરલ


જામનગરના લાખોટા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.