કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં પોતાની પરંપરાગત બેઠક ગુના શિવપુરી લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડશે. ગ્વાલિયર સહિતની બે બેઠક પર સિંધિયા પરિવારનો કાયમથી દબદબો રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ મુરૈના સીટ પર ભાજપમાંથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓની માંગ છે કે, આ બેઠક પર તોમરની સામે પ્રિયદર્શનીને ઉતારવામાં આવે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્નિને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવા માંગ - bjp
ગ્વાલિયર: કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્નિ પ્રિયદર્શની રાજે સિંધિયાને ગ્વાલિયરની સીટ પરથી ચૂંટણી લડાવામાં આવે તેવી કોંગ્રેસ કાર્યકરોની માંગ પ્રબળ થઈ રહી છે. આ માટે કાર્યકર્તાઓએ એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે. જેને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલવામાં આવશે.

કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં પોતાની પરંપરાગત બેઠક ગુના શિવપુરી લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડશે. ગ્વાલિયર સહિતની બે બેઠક પર સિંધિયા પરિવારનો કાયમથી દબદબો રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ મુરૈના સીટ પર ભાજપમાંથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓની માંગ છે કે, આ બેઠક પર તોમરની સામે પ્રિયદર્શનીને ઉતારવામાં આવે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્નિને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવા માંગ

Conclusion: