ETV Bharat / bharat

રવિવારે રાજકીય નેતાઓ સક્રિય, દક્ષિણમાં વિપક્ષી મેગારેલી, મોદી કરશે 'ચોકીદાર અભિયાન' શરૂઆત - chandrababu naidu

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે દક્ષિણના પ્રવાસે છે, જ્યાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં રેલીને સંબોધિત કરશે. સવારે 11 કલાકે આંધ પ્રદેશના વિજયવાડામાં રેલીને સંબોધિત કરશે. જે બાદ આંધ પ્રદેશના અનંતપુરમાં પણ રેલીને સંબોધિત કરશે. જે બાદ રાહુલ કર્ણાટકના બેંગલુરુના ગ્રામીણ વિસ્તારોમાં રેલી કરશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 11:49 AM IST

PM મોદી 'મેં ભી ચોકીદાર' અભિયાન શરૂ કરશે
'મેં ભી ચોકીદાર' અભિયાન અંતગર્ત દિલ્હીના તાલકટોર સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી દેશના 500થી વધારે વિસ્તારોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. સમગ્ર દેશમાં ભાજપના નેતા, પ્રધાન સાંસદ વિવિધ જગ્યાએ કાર્યક્રમમાં હાજર રહશે.

આંધ્ર પ્રદેશમાં વિપક્ષની મેગારેલી
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ રવિવારે વિશાખાપટ્ટનમમાં વિપક્ષની મહારેલીનું આયોજન કર્યું છે. ગત જાન્યુઆરીમાં મમતા બેનર્જીએ કોલકાતામાં વિપક્ષની મહારેલી યોજી હતી. આજે વિપક્ષના દિગ્ગજ નેતાઓ મહારેલીમાં હાજર રહશે. વિપક્ષની રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, RJD નેતા તેજસ્વી યાદવ સહિત ઘણા નેતાઓ સામેલ થશે.

અમિત શાહ ઉત્તરપ્રદેશમાં

ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે ઉત્તરપ્રદેશના નગીના અને બાગપતમાં રેલી કરશે. અમિત શાહ નગીનાના ધામપુરમાં જનસભાને સંબોધિત કરશે, બાગપતના છપરૌલામાં પણ રેલી કરશે.

યોગી આદિત્યનાથની રેલી
ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગાઝિયાબાદ અને નોયડાથી થઈને બિસહેડા ગામમાં રેલીને સંબોધિત કરશે. અખલાક હત્યાકાંડ બાદ ચર્ચામાં બિસહેડામાં ગામમના લોકોને મળશે.

Intro:Body:

opposition Mega rally in Visakhapatnam

opposition, congress, bjp, Mamata Banerjee, chandrababu naidu, lok sbha election

જાણો રવિવારે સત્તા પક્ષ, વિપક્ષના વિવિધ કાર્યક્રમ વિશે

રાહુલ દક્ષિણના પ્રવાસે, વિશાખાપટ્ટનમમાં વિપક્ષની મેગા રેલી

દેશમાં વિવિધ જગ્યાએ પક્ષ-વિપક્ષના કાર્યક્રમ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે  દક્ષિણના પ્રવાસે છે, જ્યાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં રેલીને સંબોધિત કરશે. સવારે 11 કલાકે આંધ પ્રદેશના વિજયવાડામાં રેલીને સંબોધિત કરશે. જે બાદ આંધ પ્રદેશના અનંત પુરમાં પણ રેલીને સંબોધિત કરશે. જે બાદ રાહુલ કર્ણાટકના બેગલૂરુના ગ્રામિણ વિસ્તારોમાં રેલી કરશે. 

PM મોદી મે ભી ચોકીદાર અભિયાન શરૂ કરશે

મે ભી ચોકીદાર અભિયાન અંતગર્ત દિલ્હીના તાલકટોર સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી દેશના 500થી વધારે વિસ્તારોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. સમગ્ર દેશમાં ભાજપના નેતા, પ્રધાન સાંસદ વિવિધ જગ્યાએ કાર્યક્રમમાં હાજર રહશે. 

આંધ્ર પ્રેદશમાં વિપક્ષની મેગા રેલી

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ રવિવારે વિશાખાપટ્ટનમમાં વિપક્ષની મહારેલીનું આયોજન કર્યું છે. ગત જાન્યુઆરીમાં મમતા બેનર્જીએ કોલકત્તામાં વિપક્ષની મહારેલી યોજી હતી. આજે વિપક્ષના દિગ્ગજ નેતાઓ મહારેલીમાં હાજર રહશે. વિપક્ષની રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા, RJD નેતા તેજસ્વી યાદવ સહિત ઘણા નેતાઓ સામેલ થશે. 

અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રવાસે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે ઉત્તર પ્રદેશના નગીના અને બાગપતમાં રેલી કરશે. અમિત શાહ નગીનાના ધામપુરમાં  જનસભાને સંબોધિત કરશે, બાગપતના છપરૌલામાં પણ રેલી કરશે.

યોગી આદિત્યનાથની રેલી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગાઝિયાબાદ અને નોયડાથી થઈને બિસહેડા ગામમાં રેલીને સંબોધિત કરશે. અખલાક હત્યાકાંડ બાદ ચર્ચામાં બિસહેડામાં ગામમના લોકોને મળશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.