ETV Bharat / bharat

રાજસ્થાન: રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસ મનમોહને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

જયપુરઃ પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. જે માટે 26 ઓગસ્ટે ચૂંટણી યોજાશે. આ માટે 7 ઓગસ્ટે નોટીફીકેશન જાહેર થશે. આ બેઠક માટે કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે.

manmohan
author img

By

Published : Aug 2, 2019, 12:59 PM IST

પ્રાંતના પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધનથી ખાલી થયેલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.

આ બેઠક પર 26 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, જેનું 7મી ઓગસ્ટે નોટિફિકેશન જાહેર થશે. 16 ઓગસ્ટે નામાંકનપત્ર ભરાશે. જ્યારે 19 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. તમામ રાજકીય સ્થિતિ ઠીક રહી તો 8 મહિના પહેલા એક રાજસ્થાનથી કોંગ્રેસને એક રાજ્યસભા સાંસદ મળી શકશે. ઈતિહાસમાં પ્રથમવાર રાજસ્થાનમાંથી 10માંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ચૂંટાયો નથી.

પ્રાંતના પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધનથી ખાલી થયેલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.

આ બેઠક પર 26 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, જેનું 7મી ઓગસ્ટે નોટિફિકેશન જાહેર થશે. 16 ઓગસ્ટે નામાંકનપત્ર ભરાશે. જ્યારે 19 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. તમામ રાજકીય સ્થિતિ ઠીક રહી તો 8 મહિના પહેલા એક રાજસ્થાનથી કોંગ્રેસને એક રાજ્યસભા સાંસદ મળી શકશે. ઈતિહાસમાં પ્રથમવાર રાજસ્થાનમાંથી 10માંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ચૂંટાયો નથી.

Intro:Body:

मदनलाल सैनी के निधन से खाली राज्यसभा सीट से मनमोहन सिंह हो सकते हैं कांग्रेस प्रत्याशी, चुनाव 26 अगस्त को



भाजपा अध्यक्ष और राज्यसभा सांसद मदनलाल सैनी के निधन से खाली हुई राज्यसभा सीट पर 26 अगस्त को चुनाव होंगे. इसके लिए नोटिफिकेशन 7 अगस्त को जारी होगा. कांग्रेस राज्यसभा सीट के लिए चुनाव में पूर्व प्रधानमंत्री मनमोहन सिंह को अपना प्रत्याशी बना सकती है. अगर सबकुछ सही रहा तो 16 महीने बाद राजस्थान के कोटे से कांग्रेस की राज्यसभा में एंट्री होगी.



जयपुर. भाजपा अध्यक्ष और राज्यसभा सांसद मदन लाल सैनी के निधन से खाली हुई राज्यसभा सीट पर उप चुनाव की तारीख का ऐलान हो गया है. इस सीट पर 26 अगस्त को होने वाले चुनाव के लिए नोटिफिकेशन 7 अगस्त को जारी होगा और 16 अगस्त तक नॉमिनेशन भरे जा सकेंगे. वहीं 19 अगस्त तक नामांकन वापस लेने का समय होगा. अगर सब कुछ सही रहा तो 16 महीने बाद राजस्थान कोटे से कांग्रेस की राज्यसभा में एंट्री होगी. इस सीट पर पूर्व प्रधानमंत्री मनमोहन सिंह कांग्रेस के प्रत्याशी हो सकते हैं.



इतिहास में यह पहली बार है कि राजस्थान से राज्यसभा के 10 सांसदों में से एक भी सांसद कांग्रेस का नहीं है. वह भी अप्रैल 2018 से यानी कि बीते 14 महीने से कांग्रेस का राजस्थान से राज्यसभा में कोई प्रतिनिधि नहीं है. हालांकि राजस्थान में राज्यसभा के लिए अप्रैल 2020 में चुनाव होने थे. लेकिन मदन लाल सैनी के निधन के चलते कांग्रेस को अब 8 महीने पहले ही एक राज्यसभा सदस्य राजस्थान से मिल जाएगा. क्योंकि संख्या बल के आधार पर कहा जा रहा है कि इस बार इस सीट पर कांग्रेस का सांसद चुनकर जाएगा.



રાજસ્થાન રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસ મનમોહનને મેદાને ઉતારે તેવી શક્યતા



જયપુરઃ પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. જે માટે 26 ઑગસ્ટે ચૂંટણી યોજાશે. આ માટે 7 ઑગસ્ટે નોટીફીકેશન જાહેર થશે.  આ બેઠક માટે કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે.



પ્રાંતના પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધનથી ખાલી થયેલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ બેઠક પર 26 ઑગસ્ટે ચૂંટણી યોજાશે, જેનું 7મી ઑગસ્ટે નોટિફિકેશન જાહેર થશે. 16 ઑગસ્ટે નામાંકનપત્ર ભરાશે. જ્યારે 19 ઑગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. જો બધુ સલામત રહ્યું તો 8 મહિના પહેલા એક રાજસ્થાનથી કોંગ્રેસને એક રાજ્યસભા સાંસદ મળી શે.

ઈતિહાસમાં પ્રથમવાર રાજસ્થાનમાંથી 10માંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ચૂંટાયો નથી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.