ETV Bharat / bharat

વાયનાડમાં રાહુલના રોડ શૉ બાદ અફરાતફરી, ઘાયલ પત્રકારોની રાહુલે મદદ કરી - injuries

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળની વાયાનડ લોકસભા સીટ પરથી નામાંકન પત્ર ભર્યા બાદ એક રોડ શૉનું આયોજન કર્યું હતું. આ રોડ શૉમાં રાહુલની સાથે તેની બહેન પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. આ રોડ શૉમાં લોકોની ભીડ વધારે જમાં થતાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અમુક પત્રકારો પણ ઘાયલ થયા હતા.

ઘાયલ પત્રકારોની રાહુલે મદદ કરી
author img

By

Published : Apr 4, 2019, 3:11 PM IST

રાહુલ ગાંધીના રોડ શૉ બાદ અફરાતફરી ત્યારે મચી જ્યારે એક પત્રકાર ટ્રકથી નીચે પડી ગયો હતો. દરમિયાન ઘાયલ પત્રકારને રાહુલ ગાંધીએ એંબ્યુલન્સમાં પત્રકારને બેસાડવા મદદ કરી હતી. આ અથડામણમાં અનેક પત્રકારો ઘાયલ થયા છે.

  • Wayanad: Three journalists, including ANI reporter, sustained minor injuries after a barricade in Rahul Gandhi's roadshow broke. The injured were helped to the ambulance by Rahul Gandhi. #Kerala pic.twitter.com/JviwAgWX5h

    — ANI (@ANI) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

વાયનાડમાં રાહુલના રોડ શૉ બાદ અફરાતફરી, ઘાયલ પત્રકારોની રાહુલે મદદ કરી

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળની વાયાનડ લોકસભા સીટ પરથી નામાંકન પત્ર ભર્યા બાદ એક રોડ શૉનું આયોજન કર્યું હતું. આ રોડ શૉમાં રાહુલની સાથે તેની બહેન પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. આ રોડ શૉમાં લોકોની ભીડ વધારે જમાં થતાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અમુક પત્રકારો પણ ઘાયલ થયા હતા.

રાહુલ ગાંધીના રોડ શૉ બાદ અફરાતફરી ત્યારે મચી જ્યારે એક પત્રકાર ટ્રકથી નીચે પડી ગયો હતો. દરમિયાન ઘાયલ પત્રકારને રાહુલ ગાંધીએ એંબ્યુલન્સમાં પત્રકારને બેસાડવા મદદ કરી હતી. આ અથડામણમાં અનેક પત્રકારો ઘાયલ થયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.