ETV Bharat / bharat

વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારમાં મોટો ફેરફાર, 6 પ્રધાનો બહાર 13 નવાં પ્રધાનોની એન્ટ્રી

ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળમાં મોટો ફેરફાર કર્યા છે. જેમાં 6 પ્રધાનોને દૂર કરવામાં આવ્યા છે, તેમજ 13 નવા સભ્યોનો પ્રધાન તરીકે સમાવેશ કરાયો છે.

મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર, 6 પ્રધાનો બહાર 13 નવાં પ્રધાનોની એન્ટ્રી
author img

By

Published : Jun 16, 2019, 6:19 PM IST

મહારાષ્ટ્ર પ્રઘાનમંડળમાં થયેલા ફેરફાર પ્રમાણે પૂર્વ કોંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ અને અને લાંબા સમયથી પ્રધાન બનવાની રાહ જોતા મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત સંજય કુટે, સુરેશ ખડે, અનિલ બોંદે અને અશોક ઉઈકે, તાનાજી સાવંતનો પણ પ્રધાનમંડળમાં ઉમેરો થયો છે. આ તમામ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે શિવસેનાના જયદત્ત ક્ષીરસાગરને પ્રધાન બનાવાયા છે.

આ ઉપરાંત ભાજપના યોગેશ સાગર, સંજય ભેગડે, પરિણય ફુકે તેમજ શિવસેનાના અતુલ સવે, RPI-Aના અવિનાશ મહાતાકીરને રાજ્યપ્રધાન બનાવાયા છે. ખરાબ પ્રદર્શનના કારણે પ્રકાશ મેહતા, વિષ્ણુ સવરા, અંબરીશ અતરામ, દિલીપ કાંબલે, પ્રવીણ પોટે અને રાજકુમાર બડોલોને પ્રધાનમંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ તમામના રાજીનામોનો સ્વિકાર કરી દેવાયો છે. રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજ્યપાલ સી.પી.રાવે તમામ નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.

Intro:Body:

महाराष्ट्र मंत्रिमंडल से 6 मंत्री बाहर, 13 नए मंत्रियों ने ली शपथ

मुंबई, 16 जून (आईएएनएस)| महाराष्ट्र में चार महीने बाद होने वाले विधानसभा चुनाव को ध्यान में रखते हुए मुख्यमंत्री देवेंद्र फड़णवीस ने रविवार को अपने मंत्रिमंडल का पुनर्गठन किया, जिसके तहत छह लोगों को मंत्रिमंडल से बाहर का रास्ता दिखाकर इसमें 13 नए लोगों को शामिल किया गया है।

इन 13 मंत्रियों में भारतीय जनता पार्टी (भाजपा) के 10, शिवसेना के दो और रिपब्लिकन पार्टी ऑफ इंडिया-ए (आरपीआई-ए) का एक विधायक शामिल है।

जैसा सोचा था, पूर्व कांग्रेसी नेता और नेता प्रतिपक्ष राधाकृष्ण विखे-पाटिल तथा लंबे समय से मंत्री पद की दौड़ में शामिल भाजपा के मुंबई इकाई के अध्यक्ष आशीष शेलार को भी मंत्री बनाया गया है।

यहां राजभवन में एक समारोह में राज्यपाल सी.वी. राव ने सभी मंत्रियों को पद एवं गोपनीयता की शपथ दिलाई।

विखे-पाटिल और शेलार के अलावा शपथ लेने वाले अन्य कैबिनेट मंत्रियों में संजय कुटे, सुरेश खड़े, अनिल बोंदे और अशोक उइके तथा तानाजी सावंत (सभी भाजपा से) और शिवसेना से जयदत्त क्षीरसागर हैं।

राज्यमंत्री बनने वाले पांच विधायकों में योगेश सागर, संजय भेगड़े, परिणय फुके (सभी भाजपा से), शिवसेना से अतुल सवे और आरपीआई-ए के अविनाश महाताकीर हैं।

खराब प्रदर्शन के कारण प्रकाश मेहता, विष्णु सवरा, अंबरीश अतराम, दिलीप कांबले, प्रवीण पोटे और राजकुमार बडोलो को मंत्री पद से हटा दिया गया। इन सभी विधायकों ने अपने-अपने इस्तीफा दे दिए, जिन्हें फड़णवीस ने स्वीकार कर लिया।

इसके साथ ही, सोमवार को शुरू हो रहे महाराष्ट्र विधानसभा के मानसून सत्र की पूर्व संध्या पर फड़णवीस ने चुनाव से पहले सत्तारूढ़ भाजपा-शिवसेना की स्थिति को मजबूत कर दिया है।

--आईएएनएस

મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર, 6 પ્રધાનો બહાર 13 નવા પ્રધાનોની એન્ટ્રી

ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કર્યા છે. જેમાં 6 પ્રધાનોને દુર કરવામાં આવ્યા છે તેમજ 13 નવા સભ્યોનો પ્રધાન તરીકે સમાવેશ કરાયો છે.

મહારાષ્ટ્ર પ્રઘાનમંડળમાં થયેલા ફેરફાર પ્રમાણે પૂર્વ કોંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ અને અને લાંબા સમયથી પ્રધાન બનવાની રાહ જોતા મુંબઈ ભાજપના અધ્યક્ષ આશીષ શેલારનો પર સમાવેશ થયો છે. આ ઉપરાંત સંજય કુટે, સુરેશ ખડે, અનિલ બોંદે અને અશોક ઉઈકે, તાનાજી સાવંતનો પણ પ્રધાનમંડળમાં ઉમેરો થયો છે. આ તમામ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે શિવસેનાના જયદત્ત ક્ષીરસાગરને પ્રધાન બનાવાયા છે.

આ ઉપરાંત ભાજપના યોગેશ સાગર,  સંજય ભેગડે, પરિણય ફુકે તેમજ શિવસેનાના અતુલ સવે, RPI-Aના અવિનાશ મહાતાકીરને રાજ્યપ્રધાન બનાવાયા છે. ખરાબ પ્રદર્શનના કારણે પ્રકાશ મેહતા, વિષ્ણુ સવરા, અંબરીશ અતરામ, દિલીપ કાંબલે, પ્રવીણ પોટે અને રાજકુમાર બડોલોને પ્રધાનમંડળમાંથી દુર કરવામાં આવ્યા છે. આ તમામના રાજીનામોનો સ્વીકાર કરી દેવાયો છે. રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજ્યપાલ સી.પી.રાવે તમામ નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.