ETV Bharat / bharat

16 ડિસેમ્બરથી દિલ્હીને ફ્રી વાઇફાઇ મળશે

ન્યુ દિલ્હી: દિલ્હીને આગામી 16 ડિસેમ્બરના રોજ ફ્રી વાઇફાઇનો લાભ મળશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી સચિવાલયમાં એક પ્રેસ કોન્ફરન્સના સમયે આ માહિતી આપી હતી.

દિલ્હીમાં 16 ડિસેમ્બરથી 11000 હોટ સ્પોટ દ્વારા ફ્રી વાઇફાઇ સેવા કાર્યરત
દિલ્હીમાં 16 ડિસેમ્બરથી 11000 હોટ સ્પોટ દ્વારા ફ્રી વાઇફાઇ સેવા કાર્યરત
author img

By

Published : Dec 4, 2019, 3:51 PM IST

મુખ્યપ્રધાન કેજરીવાલે ફ્રી વાઇફાઇનો લાભ આપતા જણાવ્યું કે, દિલ્હીમાં ફ્રી વાઇફાઇની સુવિધાએ અમારી ચૂંટણીમાં કરેલું છેલ્લુ વચન પુરુ પાડવા જઇ રહ્યાં છીએ. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ યોજના હેઠળ 11 હજાર હોટ સ્પોટ્સ લગાવવામાં આવશે. દરેક વિધાનસભામાં 100 હોટ સ્પોટ હશે. તેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તેનો સંપુર્ણ ખર્ચ 100 કરોડ રૂપિયાથી ઓછો થશે.

અરવિંદ કેજરીવાલે યોજી પ્રેસ કોન્ફરન્સ

મુખ્યપ્રધાન કેજરીવાલે ફ્રી વાઇફાઇનો લાભ આપતા જણાવ્યું કે, દિલ્હીમાં ફ્રી વાઇફાઇની સુવિધાએ અમારી ચૂંટણીમાં કરેલું છેલ્લુ વચન પુરુ પાડવા જઇ રહ્યાં છીએ. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ યોજના હેઠળ 11 હજાર હોટ સ્પોટ્સ લગાવવામાં આવશે. દરેક વિધાનસભામાં 100 હોટ સ્પોટ હશે. તેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તેનો સંપુર્ણ ખર્ચ 100 કરોડ રૂપિયાથી ઓછો થશે.

અરવિંદ કેજરીવાલે યોજી પ્રેસ કોન્ફરન્સ
Intro:दिल्ली को आगामी 16 दिसंबर से फ्री वाईफाई का लाभ मिलने लगेगा. मुख्यमंत्री अरविंद केजरीवाल ने दिल्ली सचिवालय में एक प्रेस कॉन्फ्रेंस के दौरान यह जानकारी दी.Body:नई दिल्ली: मुख्यमंत्री केजरीवाल ने फ्री वाई फाई का लाभ गिनाते हुए कहा कि दिल्ली में फ्री वाई फाई की शुरुआत के साथ ही हमारा आखिरी चुनावी वादा भी अब पूरा होने जा रहा है. मुख्यमंत्री ने बताया कि इस योजना के तहत 11 हजार हॉट स्पॉट्स लगाए जाएंगे. प्रत्येक विधानसभा में 100 हॉट स्पॉट होंगे. इसका वर्क ऑर्डर भी हो गया है. इसका पूरा खर्च 100 करोड़ रुपए से कुछ कम होगा.

उन्होंने बताया कि पहले 100 हॉट स्पॉट का उद्घाटन 16 दिसंबर को होगा. उसके बाद प्रति हफ्ते 500-500 हॉटस्पॉट लगेंगे. पूरे 11 हजार हॉटस्पॉट में से 4000 बस स्टैंड्स पर और 7000 मार्केट, आरडब्ल्यूए आदि में लगाए जाएंगे. यह रेंट मॉडल पर आधारित होगा, यानी हॉटस्पॉट लगाने वाली कम्पनी को सरकार प्रति हॉटस्पॉट प्रति महीने के हिसाब से पैसे देगी. इसी तहत दिल्ली के प्रत्येक नागरिक की प्रति महीने 15 जीबी डाटा मिलेगा, जिसकी स्पीड 100 एमबीपीएस की होगी, वहीं कई जगह यह 200 एमबीपीएस भी होंगा.

एक हॉटस्पॉट से 150 से 200 लोग इंटरनेट इस्टमेल कर सकते हैं. अरविंद केजरीवाल ने बताया कि इसके लिए एक ऐप बनाया गया है, जिसके जरिए इंटरनेट इस्तेमाल किया जाएगा. इसके लिए केवाईसी भरनी होगी, जिसके बाद फोन में ओटीपी आएगा और फिर इंटरनेट कनेक्ट हो जाएगा. एक हॉटस्पॉट के दायरे से दूसरे में जाने पर भी वह खुद-ब-खुद कनेक्ट हो जाएगा.Conclusion:गौरतलब है कि फ्री वाई फाई आम आदमी पार्टी और अरविंद केजरीवाल का एक महत्वपूर्ण वादा रहा है और यह वादा भी एक कारण है, जिससे 2015 के विधानसभा चुनाव में आम आदमी पार्टी को 70 में से 67 सीटों पर जीत मिली थी. अब जबकि केजरीवाल सरकार इसे धरातल पर उतारने की दिशा में आगे बढ़ रही है, देखने वाली बात होगी कि आगामी विधानसभा चुनाव में इससे कितना फायदा मिल पाता है.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.