દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 8470 દર્દીઓ સંક્રમિત થયાં છે. જેમાં 3045 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
-
🏥Delhi Health Bulletin - 14th May 2020 🏥#DelhiFightsCorona pic.twitter.com/qofaEtBdxE
— CMO Delhi (@CMODelhi) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏥Delhi Health Bulletin - 14th May 2020 🏥#DelhiFightsCorona pic.twitter.com/qofaEtBdxE
— CMO Delhi (@CMODelhi) May 14, 2020🏥Delhi Health Bulletin - 14th May 2020 🏥#DelhiFightsCorona pic.twitter.com/qofaEtBdxE
— CMO Delhi (@CMODelhi) May 14, 2020
રાજધાની દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 8 હજારને પાર થઇ ગઈ છે. જેમાં ગુરુવારે 472 નવા કેસ સામે આવ્યા છે. આ એક જ દિવસમાં આવેલા નવા કેસની સૌથી મોટી સંખ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 8470 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમજ 3045 દર્દીઓની સ્વસ્થ થયાં છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 115 પર પહોંચી ગયો છે. હાલમાં દિલ્હીમાં 5310 સક્રિય કેસ છે.