ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Nov 25, 2020, 6:35 AM IST

મેષ:આપનો આજનો દિવસ થોડો ચડાવઉતાર વાળો છે. આજે આપ માનસિક રીતે સ્‍વસ્‍થ ન હોવાથી સંખ્યાબંધ વિચારોમાં ઘેરાયેલા રહેશો. આ સ્થિતિ આપને કેટલાક નિર્ણય લેવામાં અવરોધરૂપ બની શકે છે. સામે શારીરિક રીતે પણ ઓછુ સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઉત્સાહ ઓછો રહે. ખર્ચ પર અંકુશ રાખવાની વિશેષ સલાહ છે. સ્‍વજનો સાથે શક્ય હોય તો વધુ સમય પસાર કરવાની સલાહ છે. મૂડીરોકાણ કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. પરોપકારના કાર્યોમાં ગજા બહારનો ખર્ચ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કોઇની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સંભાળવું. આધ્યાત્મિકતામાં વધારે રસ રહે.

વૃષભ:આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.

મિથુન:આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્નતિ થાય. આપનું વર્ચસ્‍વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.

કર્ક:તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોને રાહ જોવી પડે. આકસ્‍િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.

સિંહ:આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્‍મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.

કન્યા:આજના દિવસે નવા કાર્યનો આરંભ ના કરવો. આરોગ્‍યની પણ કાળજી લેવી. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે ઝગડો અને વિવાદ ટાળવા.

તુલા:આપનો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં પસાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આપશે. મિત્રો અને પ્રિયપાત્રો આપના પ્રવાસના આનંદને દ્વિગુ‍ણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો પરિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.

વૃશ્ચિક:આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન:આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર:આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.

કુંભ:મનની દ્વિધાઓ વચ્ચે આજે કેટલાક નિર્ણય લેવામાં તમે થોડી ગુંચવણ અનુભવશો. આવી સ્થિતિમાં બીજાનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે માટે સાચવજો. વાણી પર સંયમ નહીં હોય તો વાદવિવાદમાં પડવાથી સ્‍વજનો સાથે તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં જીભ પર મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિથી બચવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધુ સમય આપવો પડશે.

મીન:આપનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. નવું કામ શરૂ કરવા માટે પણ દિવસ સારો છે. મિત્રો અને સગા-વ્હાલાઓને મળવાનું થાય. તેમની સાથે હરવા-ફરવા જાઓ તેવી પણ શક્યતા છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. આર્થિક લાભ પણ થઇ શકે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.