ETV Bharat / state

Surat jewellers designed world's most expensive ring worth Rs 29 Cr

A year ago, two jewellers from Surat set a record of crafting a lotus-shaped ring embedded with 6,690 diamonds. It has been considered as the world's most expensive diamond ring priced at a whopping Rs 29 crore.

diamond
author img

By

Published : Oct 5, 2019, 11:41 PM IST

Surat (Gujarat): Associated with the popular with the sobriquet - 'Diamond City of India', Surat is known for housing the world's most expensive diamond ring.

A year ago, two jewellers from the city set a record of crafting a lotus-shaped ring embedded with 6,690 diamonds. It has been considered as the world's most expensive diamond ring priced at a whopping Rs 29 crore.

Vishal Agarwal and Khushbu Agarwal designed this 'Lotus Ring' to give India a unique identity on the global stage.

The ring which weighs 58.176 grams is shaped like a lotus flower with 48 diamond-encrusted petals. It also contains a 24% alloy.

It took one year for the couple to complete this masterpiece. They sought help from experts of Mumbai and Surat.

This Lotus ring also made it to the Guinness Book of World Records in 2018.

Also Read: MP: Paintings of 80-year-old tribal woman on exhibit in Italy

Intro:સુરત : વિશ્વની સૌથી મોંઘી ડાયમંડ રીંગ ની કિંમત 29 કરોડ છે,અને આ રીંગ આપ વિચારતા હશો કે વિદેશમાં હશે પરંતુ આજે તમને બતાવી દઈએ કે વિશ્વની સૌથી મોંઘી ડાયમંડ રીંગ ડાયમંડ સિટી સુરતે બનાવી છે અને હાલમાં આ રિંગ સુરતમાંજ ઉપલબ્ધ છે અને એની કિંમત 29 કરોડ છે. આ રીંગ વિશ્વભરમાં લોટ્સ રિંગ તરીકે ઓળખાય છે. આ રિંગ ની ડિઝાઇન તેને યુનિક બનાવે છે જેમાં 6690 હીરા છે.

Body:સુરત ને લોકો અત્યાર સુધી ટેક્સટાઈલ સિટી ડાયમંડ સિટી તરીકે ઓળખતા હતા પરંતુ સુરતની ઓળખ હવે વિશ્વની સૌથી મોંઘી ડાયમંડ રીંગ માટે પણ ઓળખતા થઇ ગયા છે. આ લોટસ ડાયમંડ રીંગ ની કિંમત કરોડોમાં છે આ રિંગની કિંમત સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો જેની કિંમત 29 કરોડ રૂપિયા છે. અત્યાર સુધી વિશ્વમાંં આટલી મોંઘી કિંમતની ડાયમંડ રિંગ તૈયાર કરવામાંં આવી નથી. આ લોટ્સ રિંગ ને જોઈ હોલીવુડ થી લઇ બોલીવુડ સુધીની અભિનેત્રીઓ પણ લલચાઈ જાય એવી આ રિંગ છે.અંગૂઠી બનાવતી ડાયમંડ કંપની દ્વારા 6690 હીરાથી જડિત અંગૂઠી બનાવી છે. આ લોટસ રિંગને વર્ષ 2018માં ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યુ હતું.

ડાયમન્ડ સિટી સુરતે વિશ્વને ફરી એક વખત પોતાના હીરાની ચમક થી આશ્ચર્યમાં મૂકી દીધુ છે. સુરતના અગ્રવાલ દંપતિ દ્વારા કરોડો ની રિંગ બનાવવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને મેક ઇન ઇન્ડિયાની શક્તિ બતાવવાનો છે. હીરાનગરી સુરતના અંગૂઠી નિર્માતાએ 29 કરોડ રૂપિયાની એક અનોખી લોટસ રિંગ બનાવી છે આ અંગૂઠી ની ખાસિયત છે કે આમાં 6690 કટ ડાયમંડ લગાડવામાં આવ્યા છે અને 18 કેરેટ રોઝ ગોલ્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં  24 ટકા અલોય પણ છે. રિંગ 58.176 ગ્રામ વજન ધરાવે છે જેમા 48  લોટસ પેન્ડલ છે.

સુરતના વિશાલ અને ખુશ્બૂ અગ્રવાલે આ અંગૂઠી બનાવી છે. અગ્રવાલ દંપતીને આ અંગૂઠી બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. અગ્રવાલ દંપતીએ જણાવ્યુ હતુ કે વૈશ્વિક મંચ ઉપર ભારતની એક ખાસ ઓળખ આપવા અને મેક ઇન ઇન્ડિયાનો પાવર બતાવવા ઇન્ડિયન થીમ પર આ અંગૂઠી બનાવવામાં આવી છે.

Conclusion:વિશાલે જણાવ્યુ કે તેઓને વિશ્વાસ ન હતો કે તેઓ આવી કોઈ રિંગ બનાવી લેશે. અમેરિકામાં વધારે યુનિક અને આઉટ ઓફ ધ બોક્સ જ્વેલરી જોવા મળે છે ત્યારે વિચાર આવ્યો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની પણ ડિઝાઇન હોવી જોઈએ . પત્ની ખુશ્બુ સાથે આ માટે એક વર્ષ સુધી કામ કર્યું. અમે એક એવી અંગૂઠી બનાવવા માંગતા હતા જે ભારત ની ઓળખ બને. લોટસ રિંગ ની ડિઝાઇન કરી આ રિંગ તૈયાર કરવામાં આવી. જેને માટે સુરત સહિત મુંબઇના નિષ્ણાતો ની મદદ લેવામાં આવી હતી.

બાઈટ : વિશાલ અગ્રવાલ
બાઈટ : ખુશ્બુ અગ્રવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.