Trikut Ropeway Accident: ત્રિકુટ પર્વત પર રેસ્ક્યૂ દરમિયાન વધુ એક અકસ્માત, પડી જતા મહિલાનું મોત - देवघर रेस्क्यू अपडेट
દેવઘર: ત્રિકૂટ પર્વત પર ચાલી રહેલા બચાવ અભિયાન (Trikut Ropeway Accident) દરમિયાન આજે પણ એક અકસ્માત સર્જાયો છે. રેસ્ક્યુ દરમિયાન રોપ-વેમાં દોરડું ફસાઈ જતાં એક મહિલા નીચે પડી ગઈ હતી. જેના કારણે તેનું મોત થયું હતું. સોમવારે પણ રેસ્ક્યુ દરમિયાન સેફ્ટી બેલ્ટ ખોલ્યા બાદ એક વ્યક્તિ પડી ગયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST