Benefits of tractor in agriculture : ખેડૂતોએ કઇ ખેતીમાં કયા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઇએ, જાણો કૃષી ઇજનેર પાસેથી આ વિડીયોમાં... - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
મહેસાણા : સામાન્ય રીતે ખેતી અને પશુપાલનમાં9Agriculture and animal husbandry) દિવસે ને દિવસ અતિ આધુનિક પદ્ધતિ(Natural farming) વિકાસ પામી રહી છે, તેવામાં ખેડૂતોના ખિસ્સા પર પડતો ખર્ચનો ભાર ઓછો કરી તેમને બચત થાય તેવા આયોજનો કરવામાં આવી રહ્યા છે. મહેસાણામાં આવેલ ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(Center for Agricultural Sciences) પર કૃષિ ઈજનેર દ્વારા ખેતી સમયે કેવા પ્રકારના ટ્રેક્ટરનો ઉપયોગ(which tractor should farmers use) કરવો તે બાબતે ખેડૂતોને જણાવ્યું હતું. ખેતી પૂર્વ આયોજન મુજબ કરવાથી અનેક ઘણા ફાયદા થતા હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે. ઇજનરે જણાવ્યું હતું કે, ભારતમાં 20 જેટલા ટ્રેકટર ઉત્પાદકો છે, જેમના ત્યાં 100 જેટલા ટ્રેક્ટરોના મોડલ છે અને તે 20 થી 75 હોર્ષ પાવરના ટ્રેકટરો છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST