PM chairs meeting on Ukraine: આ ચાર પ્રધાનો યુરોપનો પ્રવાસ કરશે અને ભારતીય વિદ્યાર્થીઓને... - PM chairs meeting on Ukraine
સોમવારે યોજાયેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM chairs meeting on Ukraine)એ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્રીય પ્રધાનો હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહને નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ ચાર પ્રધાનો યુરોપનો પ્રવાસ કરશે અને અરાજક પરિસ્થિતિમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા (India Mission Airlift)ની ખાતરી કરશે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST