Vehicle theft In Chhota Udepur: છોટાઉદેપુર પોલીસને ચોરીના 28 વાહનો ઝડપવામાં મળી સફળતા, એકની ધરપકડ - Vehicle theft In Chhota Udepur
છોટા ઉદેપુરની LCB પોલીસને રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી બાઇક અને બોલેરો જીપ ચોરનાર (Vehicle theft In Chhota Udepur)ને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે વાહનચોરીના 13 ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર વિકાસ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે 10,19,000નો મુદ્દામાલ 27 મોટરસાઇકલ અને એક બોલેરો જીપ જપ્ત કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST