ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાવજને સળી કરવી ભારે પડી: સિંહે ઝૂકીપરની આંગળી જ ફાડી નાખી, જૂઓ વીડિયો.. - Jamaica Zoo Viral Video

By

Published : May 25, 2022, 4:51 PM IST

જમૈકન પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહને ઝૂકીપર (Jamaica Zoo Lion Video) દ્વાપા આંગળી કરવી ભારે પડે છે, કારણ કે સિંહ તેની આંગળી જ ફાડી ખાય છે. આ ઘટના સેન્ટ એલિઝાબેથ જમૈકાના જમૈકા ઝૂમાં બની હતી. વાયરલ વીડિયો (Jamaica Zoo Viral Video)માં ઝૂકીપર વિડિયોની શરૂઆતમાં જાનવરને ચીડતા, તેને ઉશ્કેરતા અને પાંજરામાંથી આંગળીઓ મારતા જોઈ શકાય છે. સિંહ તેની તરફ ગર્જના કરે છે અને તેના દાંત બતાવે છે તેમ છતાં, માણસ પાંજરાની અંદર આગળ કરવાનું ચાલુ રાખે છે. પછી સિંહ માણસની આંગળી પર તેના જડબાંથી પકડ હનાવે છે, તે તેની પકડમાંથી પોતાને મુક્ત કરે તે પહેલાં તેની આંગળી ફાડી નાખે છે.

ABOUT THE AUTHOR

...view details