ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઇન્દ્રદેવતદાને પ્રસન્ન કરવા માટે અપનાવવામાં આવે છે અનોખી તરકીબ - ઈન્દ્રદેવતાને ખુશ કરવા માટે અનોખી તરકીબ

By

Published : Jul 14, 2022, 7:07 PM IST

ઉત્તર પ્રદેશ : આ વખતે ઉત્તર પ્રદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ(Drought like conditions in Uttar Pradesh) સર્જાવા જઇ રહી છે. તેના ભય વચ્ચે મહિલાઓએ ઈન્દ્રદેવતાને ખુશ કરવા માટે અનોખી તરકીબ અપનાવી(A unique trick to appease Lord Indra) છે. બીજેપી ધારાસભ્ય જય મંગલ કનોજિયા અને નગરપાલિકા પ્રમુખ કૃષ્ણ ગોપાલ જયસ્વાલને માટીથી સ્નાન કરાવ્યું હતું. આ પ્રદેશની જૂની માન્યતા છે. એક મહિલાના જણાવ્યા અનુંસાર એવું માનવામાં આવે છે કે શહેરના મુખ્ય નેતાને માટીથી નવડાવવાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે. બાળકો પણ ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કાદવમાં રમે છે. સ્થાનિક લોકો તેને 'કાલ કલુટી' કહે છે.

ABOUT THE AUTHOR

...view details