ગુજરાત

gujarat

ETV Bharat / videos

રોંગ સાઈડ રોમીયોની ધોલાઈ, રસ્તા પર જાહેરમાં મહિલાએ ચખાવ્યો મેથીપાક, જૂઓ વીડિયો... - મહિલાઓ સાથે છેડખાની કરવી પડી ભારે

By

Published : Jun 11, 2022, 8:29 PM IST

બૈતૂલ, મધ્યપ્રદેશ : મહિલા સાથે છેડખાની (Molestation of women) કરવામાં આવતા મહિલાએ એક શખ્સની ભયાનક રીતે ધોલાઈ કરી હતી. આવા રોમીયોથી પરેશાન થઈને મહિલાએ તેને રસ્તાની વચ્ચે ચપ્પલ વડે માર માર્યો હતો. આ મહિલા બજારમાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન, એક યુવકે મહિલાને એકલી જોઈને તેની છેડતી (Woman Beaten Men) કરવાનું શરૂ કર્યું હતું. આ બાદ મહિલાએ આક્રમક વલણ દાખવી યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો. યુવકની મારપીટનો રાઉન્ડ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. માર માર્યા બાદ યુવકે મહિલાના પગ પકડીને માફી માંગી હતી. જે બાદ મહિલા યુવકને છોડીને આગળ ચાલી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details