કોણ જીતશે કરજણ બેઠકનો જંગ? જાણો વિશેષ ચર્ચા... - ભાજપના ઉમેદવાર
વડોદરા : વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી. આ 8 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ત્યારે આવો જાણીએ કરજણ બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે કે કોંગ્રેસના પંજામાં આવશે...