ગુજરાત

gujarat

ETV Bharat / videos

શું છે આ એક્ઝિટ પોલ? રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યાં છે? - Gujarat

By

Published : May 20, 2019, 5:05 PM IST

મોરબીઃ દેશમાં લોકસભા ચૂંટણી જે સાત તબક્કાઓમાં વિભાજીત કરવામાં આવી હતી. તેના તમામ તબક્કાઓનું મતદાન પરીપૂર્ણ થઇ ગયું છે, ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કોણ વિજયી બનશે અને કોની સરકાર રચાશે તે અંગે અલગ-અલગ એક્ઝિટ પોલ દ્વારા સરકાર રચવાની આગાહી કરવામાં આવતી હોય છે. તો ચાલો જાણીએ શું છે આ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલ વિશે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યાં છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details