ગુજરાત

gujarat

By

Published : Sep 11, 2019, 7:31 PM IST

ETV Bharat / videos

ખંભાળીયામાં છ ઇંચ વરસાદ પડતા લોકોની પાણીની સમસ્યા હલ

દેવભૂમિ દ્વારકા: ખંભાળીયામાં બે કલાકમાં છ ઈચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. તેમજ શહેરના તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદના સતત ત્રીજા રાઇન્ડથી શહેરની આઠ માસની પાણીની સમસ્યા હલ થતા શહેરીજનો અને તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details