ગેરેજમાં પડેલી ગાડીઓ પાણીમાં થઇ ગરકાવ, જૂઓ વીડિયો... - Ahmedabad houses flooded
અમદાવાદ : અમદાવાદમાં ભારે વરસાદના(heavy rain in ahmedabad) કારણે જન જીવન ખોરવાઇ ગયું છે. વરસાદના કારણે લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ જવા(Ahmedabad houses flooded) પામ્યા છે. રોડ-રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે, સર્વિસ સ્ટેશનમાં રિપેર અર્થે આવેલા વાહનો પણ પાણીમાં ડુબી ગયા(Water flooded in vehicles lying in Ahmedabad garage) છે. પાણીમાં ગરકાવ વાહનોને બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છો.