નવસારીમાં મતદાન શરૂ, વિધાનસભા ઉપદંડક આર.સી.પટેલ કર્યું મતદાન - Election atmosphere in Gujarat
નવસારી: જિલ્લામાં સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારીની આટ પ્રાથમિક શાળામાં વિધાનસભાના ઉપદંડક આર.સી. પટેલે મતદાન કર્યું હતું. તેઓએ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવાની અપીલ કરી હતી.