ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે મંદિર આંખના પલકારામાં થયું ગાયબ, જૂઓ વીડિયો... - આંધ્ર પ્રદેશમાં મંદિર પાણી થયું ધરાશાયી

By

Published : Jul 30, 2022, 3:40 PM IST

આંધ્રપ્રદેશ : આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં આવેલા પૂરના કારણે એક મંદિર ધરાશાયી થઇ ગયું(Andhra Pradesh In temple collapsed due to water) છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના સીતાનગરમ મંડલના પુરુષોત્તપટનમમાં 15 વર્ષ પહેલા સ્થાનિક લોકોએ ગોદાવરીના ડાબા કિનારે વનદુર્ગા મંદિર બનાવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે મોટી સંખ્યામાં મહિલાઓએ અમ્માના દર્શન કર્યા હતા. બપોરના સમયે મંદિર એક તરફ ઝૂકી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાંજ પડતાં મંદિર પરિસરમાં પાણી ભરાઇ જતાં મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. મોટાપાયે રેતીના ખનનને કારણે આ ધટના બની છે.

ABOUT THE AUTHOR

...view details