અમદાવાદમાં ભાજપના પ્રમુખનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ, નોંધાઈ પોલીસ ફરિયાદ - Viral video of Atish Patel
અમદાવાદઃ શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો મીડિયામાં પ્રસિદ્ધ થતા પોલીસે કાર્યવાહી કરી અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.