જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ - gujarat
જૂનાગઢ: જિલ્લામાં મંગળવારે જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું.