ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 8માં ભાજપની પેનલનો વિજય - Bhuj Nagarpalika Ward No 8
આણંદ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઇ છે. ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી બોર્ડના તમામ ચારેય કાઉન્સલર્સની પેનલ સાથેની જીત મેળવી હતી. આ જીતની ઉજવણી કરતા વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો.