ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉદયપુરના હત્યાકાંડના ગુનેગારોને પોલીસે દબોચ્યા, જૂઓ વીડિયો - દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યા

By

Published : Jun 29, 2022, 1:16 PM IST

Updated : Jun 29, 2022, 4:41 PM IST

રાજસ્થાન : ઉદયપુરના દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યા ( Udaipur Murder Case) કરનાર હત્યારા રાજસમંદથી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ જઘન્ય કૃત્ય કર્યા બાદ બન્ને આરોપીઓ મોટર સાયકલ પર ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી, જ્યાંથી બન્ને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બન્નેનો 13 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલીસે તેમને પકડી લીધા હતા. આ ઘાતકી હત્યારાઓની ધરપકડનો વીડિયો જૂઓ...
Last Updated : Jun 29, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details