ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેરળમાં બે બાઇક સામસામે અથડાતા બે યુવકોના મોત - Two killed as bike racing goes wrong in TVM

By

Published : Jun 20, 2022, 1:26 PM IST

કેરળના વિઝિંજમ મુક્કોલામાં બે બાઇક (Vizhinjam Mukkola) વચ્ચે સામસામે અથડામણમાં બે યુવકોના મોત (Two killed as bike racing goes wrong in TVM) થયા છે. મૃતકોની ઓળખ ચૌરાના રહેવાસી સરથ અને વટ્ટીયોરકાવુ નેટ્ટયમના વતની મુહમ્મદ હરિસ તરીકે થઈ છે. આ ઘટના રવિવારે સાંજે મુકકોલા સ્થિત બાયપાસ પર બની હતી. બંને યુવકો બાઇક પર દોડી રહ્યા હતા. ત્યારબાદ બંને બાઇક એકબીજા સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ યુવકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વિઘ્નજામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details