ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાણીના પ્રવાહમાં આવી રીતે તણાયું ટ્રેકટર, સવાર લોકોના થયા આવા હાલ... - હિમાચલમાં ભારે વરસાદ

By

Published : Jul 30, 2022, 5:19 PM IST

હિમાચલ પ્રદેશ : હિમાચલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો(Heavy Rainfall in Himachal ) છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓના જળ સ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બદ્દીની બાજુમાં આવેલા બલદ ખાડમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે એક ટ્રેક્ટર નદીની વચ્ચે ફસાઈ ગયું(tractor got stuck in river) હતું. તેમાં ત્રણ લોકો સવાર હતા. આ દરમિયાન ટ્રેક્ટર પર સવાર ત્રણેય લોકો થોડીવાર ટ્રોલી પર ઉભા રહ્યા હતા, પરંતુ ટ્રેક્ટર અને ટ્રોલી પલટી જતાં ત્રણેય નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. આ દરમિયાન ત્રણેય જણાએ પોતાનો આબાદ બચાવ કર્યો હતો. જ્યારે ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાઇ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details