અયોધ્યા મંદિરના ચુકાદાના કારણે પોરબંદરમાં ચુસ્ત બંદોબસ્ત - અયોધ્યા કેસ
પોરબંદર: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પોરબંદરમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. પોરબંદરના તમામ મુખ્ય વિસ્તારોમાં પોલીસ જવાનોને સિવિલ ડ્રેસમાં ગોઠવવામાં આવ્યા છે.