ઉત્તરાખંડમાં ત્રણ મૃતદેહ પાણીમાં તણાયા, જૂઓ વીડિયો - ગૌલા નદી
ઉત્તરાખંડ પહાડો પર પડી રહેલા વરસાદને કારણે નદી નાળાઓ કરંટ છે. હલ્દવાનીમાંથી એવી તસવીર સામે આવી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હલ્દવાની રાણીબાગ ચિત્રશાળા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવેલા ત્રણ મૃતદેહો તણાય ગયા હતા. જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગૌલા નદીમાં મૃતદેહો તણાય જતાનનો વીડિયો સામે આવ્યો છે. કાઠગોદામ પોલીસ અને પ્રશાસને નદીઓના કિનારે ન જવાની અપીલ કરીને નજીકમાં રહેતા લોકોને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને જોતા વહીવટીતંત્ર ફુલ એલર્ટ મોડ પર છે. Three dead bodies water washed in Uttarakhand, Dead bodies washed in Goula river, Heavy Rain In Uttarakhand