ગુજરાત

gujarat

ETV Bharat / videos

NDRFની ટીમ તૌકતે વાવાઝોડાને પગલે સુરતમાં ઓલપાડ પહોંચી - ગુજરાતમાં તૌકતે વાવાઝોડુ

By

Published : May 17, 2021, 1:29 PM IST

સુરત : સંભવિત વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે વડોદરાથી NDRFની ટીમ ઓલપાડ આવી પહોંચી છે. 6 બટાલિયનમાં 22 સભ્યો સાથેની એક ટીમ ઓલપાડ ખાતે તૈનાત થઇ ગઇ છે. ઓલપાડ ખાતે આવેલા તાલુકાના 28 ગામડાઓને એલર્ટ કરાયા છે. NDRFની ટીમ એલર્ટ ગામોનું નિરક્ષણ કરશે અને કોઇ જાનહાનિ ન થાય તે માટે કાર્યરત રહેશે.

ABOUT THE AUTHOR

...view details