ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાવાગઢ મંદિરના દ્વાર એક સપ્તાહ બાદ ભક્તો માટે ખુલ્યાં - Panchmahal news

By

Published : Mar 14, 2021, 11:02 PM IST

પંચમહાલ: આજે રવિવારથી યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીનું નિજ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નિજ મંદિર સુધી પગથિયાનું કામ ચાલુ હોવાથી 6 દિવસ માટે મહાકાળી માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ માટે નિજમંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પાવગઢ મહાકાળી માતાજીના મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તો હર્ષોલ્લાસભેર દર્શન કરતા જોવા મળ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્ય થયા હતા.

ABOUT THE AUTHOR

...view details