ગુજરાત

gujarat

ETV Bharat / videos

ETV BHARAT મતદાન જાગૃતિ અભિયાન : RJ હર્ષિલે કરી મતદાન કરવાની અપીલ - Local self-government elections

By

Published : Feb 19, 2021, 7:37 PM IST

Updated : Feb 19, 2021, 10:41 PM IST

અમદાવાદઃ જ્યાં પણ અધિકારોની અપેક્ષા હોય, ત્યાં જ ફરજ પણ અનિવાર્ય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે. સારા રોડ, નિર્મળ પાણી, અપડેટેડ સ્ટ્રીટ લાઇટ્સ જેવી સુવિધાઓ સાથે જો આપના શહેરને અગ્રેસર રાખવો હોય તો આજ મોકો છે કે, જ્યાં યોગ્ય ઉમેદવારને પસંદ કરી આપના વિસ્તરનો પ્રતિનિધિ ચૂંટીએ આ મુદ્દે આર જે હર્ષિલની સાંભળો વિશેષ અપીલ.
Last Updated : Feb 19, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details