ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટઃ ગોંડલની નદીમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો - Gondal Government Hospital

By

Published : Aug 28, 2020, 1:41 PM IST

રાજકોટઃ ગોંડલની નદીમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ગોંડલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 4 દિવસથી લાપતા હતો અને છગનભાઈ વાજલીયા ગુંદાળા ચોકડી પાસે આવેલા ઝુંપડામાં રહેતા હતા. તેવી વિગતો જાણવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details