ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડના વશિયર ગામેથી મળ્યાો બાળકનો મૃતદેહ, રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ - Valsad Civil Hospital

By

Published : Oct 4, 2020, 2:10 PM IST

વલસાડઃ જિલ્લાના વશિયર ગામે ગ્રામ પંચાયતની પાછળના ભાગમાં ખુલ્લી ઝાડીમાં એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોને જાણ થતા તેમણે વલસાડ રૂરલ પોલીસને સમગ્ર બાબતની જાણકારી આપી હતી. જેને લઇને વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતા અને તપાસ શરૂ કરી હતી. હાલ તો પોલીસે બાળકનો મૃતદેહ લઈને પોસ્ટ મોર્ટમ માટે વલસાડ સિવિલમાં ખસેડ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃતક બાળક અહીં કોણ છોડી ગયું તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details