ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતની બહેનોએ આર્ટીકલ 370ના નિર્ણયને આવકારતું ગીત તૈયાર કર્યું - કમ્પોઝ

By

Published : Aug 12, 2019, 10:41 PM IST

સુરત: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થતા દેશભરમાં લોકોમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત ખાતે MBBSની વિદ્યાર્થીની અને ધોરણ 2ની છાત્રાએ મળીને આ નિર્ણયને આવકારવા માટે એક ખાસ ગીત તૈયાર કર્યું છે. જેમાં ગીત લખનાર ગાનાર અને કમ્પોઝ કરનાર આ બંને બહેનો છે. આ વીડિયો સોંગને તેઓ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસના રોજ યુટ્યુબ પર મુકશે.

ABOUT THE AUTHOR

...view details