ગુજરાત

gujarat

ETV Bharat / videos

Surat Rain News - ઉમરપાડામાં મેઘરાજા મહેરબાન - ધોધમાર વરસાદ

By

Published : Jun 28, 2021, 8:20 PM IST

Surat Rain News : ગત બે દિવસથી સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે સોમવારના રોજ જિલ્લાનું ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકાના વાડી, ઝંખવાવ, ચિતલદા, નસારપુર સહિતના ગામમો વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાઇ થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details