જન્માષ્ટમી સ્પેશિયલ: દર્શકો માટે ખાસ ભગવદ્ ગીતા શ્લોક - Prahlad Children Class Group
રાજકોટઃ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનાં કેસ ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણી માટે થોડી છૂટછાટ જાહેર કરી છે. એવામાં હાલ લોકો કોરોનાનાં કારણે લોકો ઘરે રહીને તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે ઇટીવી ભારતના દર્શકો માટે ખાસ ભક્ત પ્રહલાદ ચિલ્ડ્રન કલાસ ગ્રુપના બાળકો દ્વારા ભગવદ ગીતા શ્લોક રજૂ કરવામાં આવ્યા હતા.
Last Updated : Aug 30, 2021, 1:55 PM IST