ગુજરાત

gujarat

ETV Bharat / videos

તો શું સી.આર.પાટીલે ટિકિટ વગર રાણકી વાવ જોઈ?, કોંગ્રેસનો આક્ષેપ - Matter of watching the Queen's Vav

By

Published : Sep 9, 2020, 1:20 PM IST

પાટણઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટિકિટ વગર રાણીની વાવ નિહાળી હાવોનો આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. રાણીની વાવ નિહાળવા મામલે પાટણમાં કોંગ્રેસ આગેવાનો એને કાર્યકરોએ ભિક્ષાવૃત્તિ કાર્યક્રમ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમ નગરપાલિકા વિપક્ષના નેતાની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં લોકો પાસેથી એક રૂપિયાની ભીક્ષા માગી હતી. તે વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details