ઈલેક્ટ્રીક પોલ ધરાશાયી થતા બાઇક સવાર અને કાર ચમત્કારિક રીતે બચ્યા - કેરળમાં વીજળીનો પોલ ધરાશાયી થયો
એર્નાકુલમ: ભારે વરસાદ અને પવને રાજ્યભરમાં તબાહી મચાવી દીધી છે, ત્યારે કોથમંગલમ, એર્નાકુલમના CCTV ફૂટેજમાં એક ઘટના સામે આવી છે. જેમાં ઈલેક્ટ્રીક પોલ ધરાશાયી થતા (Electric Pole Collapsed In Kerala) એક બાઇક સવાર અને કાર ચમત્કારિક રીતે બચી જાય છે. રાજ્યના ઘણા ભાગોમાંથી વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.