શાહિદે કર્યો ખુલાસો, વાસ્તવિક જીવનમાં પણ બન્યા હતા 'કબીર સિંહ' - bollywood
મુંબઈઃ શાહિદ કપૂર ટુંક સમયમાં ફિલ્મ કબીર સિંહમાં જોવા મળશે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને દર્શકો આતુરતાથી મૂવીની રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મમાં શાહિદ એક દિલ ટૂટે આશિકનો અભિનય કરતા જોવા મળશે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રિયલ લાઇફમાં પણ આવા સમયમાંથી પસાર થઇ ગયા છે. જ્યારે પ્રેમમાં દિલ ટૂટ્યા પછી ખુદને નુકસાન પહોંચાડવા માગતા હતા.
Last Updated : Jun 6, 2019, 9:15 PM IST