ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા અન્ડર 16 ટીમનું સિલેકશન યોજાયો - Selection in the under 16 team

By

Published : Mar 9, 2021, 3:56 PM IST

મોરબી : ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા અન્ડર 16 ટીમનું સિલેકશન એક્સલ સ્પોર્ટ્સ એકેડમી, મોરબી ખાતે સિલેકશન યોજાયું હતું. જેમાં ટીમ સિલેકશન માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી હિતેશ ગોસ્વામી અને અતુલ કારિયા ટીમ સિલેકશન માટે આવ્યા હતા. બેટિંગ-બોલિંગ કરાવી મેચ રમી શકે તેવા ખેલાડીઓને સિલેક્ટ કરીશું.

ABOUT THE AUTHOR

...view details