ગાંધી@150: પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM રુપાણી હાજર - કીર્તિ મંદિર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં
પોરબંદરઃ રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે તેમના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતમાં સર્વધર્મ પ્રાર્થના સભા બાદ ભાવવંદના કાર્યક્રમ યોજાયો છે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી અને કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહરભાઇ ચાવડા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર ડિે.એન.મોદી, સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Oct 2, 2019, 11:25 AM IST