આવું ને આવું ચાલતું રહેશે તો નશાના રવાડે ચડી જશે અમદાવાદ - Ahmedabad Police arrested accused with syrup bottle
અમદાવાદમાં દારુ પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનુ (Drug trafficking in Ahmedabad) સેવન વધી રહ્યું (Sale of narcotic drugs in Ahmedabad) છે. ખાસ કરીને જે દવાઓમાં નશાંનુ પ્રમાણ વધારે છે તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે (Ahmedabad Police arrested accused with syrup bottle) 477 બોટલ કપ શિરપ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. સાથે ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.