ગુજરાત

gujarat

ETV Bharat / videos

પનગંગા નદી થઈ ઓવરફ્લો, સહસ્ત્રકુંડ વોટરફોલના ડ્રોન વિઝ્યુઅલ્સ - Sahastrakund Waterfall drone visuals

By

Published : Jul 16, 2022, 10:28 AM IST

મહારાષ્ટ્ર: સતત વરસાદને કારણે નાંદેડમાં પનગંગા નદી ઓવરફ્લો (Panganga River Is Overflowing) થઈ ગઈ છે. તો સહસ્ત્રકુંડ ખાતેનો ધોધ ડ્રોન કેમેરાથી (Sahastrakund Waterfall drone visuals) જોઈ શકાય છે. આ પૂર જેવા પાણીને કારણે હદગાંવ, હિમાયતનગર અને કિનવાટ તાલુકાના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ત્રણેય તાલુકાના કેટલાક ગામોનો સંપર્ક તોડી નાખવામાં આવ્યો છે, સાથે કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details