ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ખંભાળિયામાં BSP દ્વારા રોડ શો - ખંભાળિયા વોર્ડ નં. 4
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ખંભાળિયામાં BSP દ્વારા વોર્ડ નં. 4માં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બસપાના ઉમેદવારોને બહુમત સાથે વિજય બનાવવાં ઉમેદવારોએ અપીલ કરી હતી.