રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરીયાએ મતદાન કર્યું - local body election
રાજકોટ : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરીયાએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી છે. રામભાઇએ સહપરિવાર જનકલ્યાણ હોલ ખાતે મતદાન કર્યું હતું. આ સાથે લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે.